Gujarat Police Constable Practice MCQ Part - 3
RAMનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે ?

રજિસ્ટર્સ
સેકન્ડરી
પ્રાયમરી
રીડ only મેમરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
'Das Capital' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?

હર્બટ સ્પેન્સર
કાલમાર્કસ
ઈસ્માઈલ દુર્ખીમ
ટાલ્કોટ સ્પેન્સર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સ્મોગનો મુખ્ય ઘટક કયો છે ?

સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ
ઓઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP