સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કેન્દ્ર સરકારના નાણાંપ્રધાન ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે ___ સમક્ષ તરત આવતી 1 લી એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષ માટેનું ___ રજૂ કરે છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા, અંદાજપત્ર લોકસભા, આર્થિક સર્વેક્ષણ સંસદના બંને ગૃહો, અંદાજપત્ર આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા, અંદાજપત્ર લોકસભા, આર્થિક સર્વેક્ષણ સંસદના બંને ગૃહો, અંદાજપત્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુણોત્તર શ્રેણીના ત્રણ પદો શોધવા માટેના પદોના સ્વરૂપની ધારણા જણાવો. a, a/r, ar a/r, a, ar a/r², ar, ar² ar, a, a/r a, a/r, ar a/r, a, ar a/r², ar, ar² ar, a, a/r ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે જણાવેલ કઈ સમય વેતન પ્રથા છે ? બોનસ માસિક પગાર એકમ દીઠ વેતન દર કમિશન બોનસ માસિક પગાર એકમ દીઠ વેતન દર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) DBMS માં Savepoint આદેશ ___ માં નિહિત થાય છે. ACL TCL DCL આપેલ પૈકી એક પણ નહીં ACL TCL DCL આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 148 150 151 (2) 151 (1) 148 150 151 (2) 151 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'વેરની વસુલાત' નવલકથાના લેખક કોણ છે ? રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ નર્મદ કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ નર્મદ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP