Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
પિતાની ઉંમર ચાલીસ વર્ષ છે. મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 દિવસ ઓછી છે. તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતાં 21 વર્ષ ઓછી છે. સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતાં ત્રણ વર્ષ ઓછી છે તો સૌથી નાનો પુત્ર સૌથી મોટા પુત્ર કરતાં કેટલા વર્ષ નાનો હશે ?
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
ભારતનો પ્રમાણ સમય લંડન કરતાં સાડા પાંચ કલાક આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણ સમય ભારત કરતાં અડધો કલાક પાછળ છે. લંડનમાં સાંજના સાડા પાંચ વાગ્યા હશે ત્યારે પાકિસ્તનમાં કેટલા વાગ્યા હશે ?