Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના રાજાઓને તેમના કાળક્રમમાં ગોઠવતાં કયો જવાબ સાચો છે ?
1. ચંદ્રગુપ્ત પહેલો
2. ચંદ્રગુપ્ત મોર્ય
3. અશોક
4. અકબર

1, 2, 3, 4
2, 3, 1, 4
1, 3, 2, 4
1 ,2, 4, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેનામાંથી કયાં ફકત ઇશાન (પૂર્વોત્તર) ભારતીય રાજ્ય છે ?

મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ
મિઝોરમ, ત્રિપુરા, ભૂતાન, નેપાળ
મણિપુર, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ, સિક્કીમ
આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ભૂતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) રવિન્દ્રનાથ ટાગોર
(Q) મહાત્મા ગાંધી
(R) સુભાષચંદ્ર બોઝ
(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ
(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ
(2) આઝાદ હિન્દ ફોજ
(3) રાષ્ટ્રપિતા
(4) ગીતાંજલિના રચયિતા

P-4, Q-3, R-2, S-1
P-2, Q-1, R-3, S-4
P-3, Q-4, R-1, S-2
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નર્મદા નદીનું ઉદ્ગમસ્થાન કયા રાજ્યમાં આવેલ છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP