પંચાયતી રાજ (Panchayati Raj)
"પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?
1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી
2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ
3. સત્તાનું વિકેન્દ્રીકરણ
4. નાણાની ગતિશીલતા

1,2,3,4
2,3,4
1,2 અને 3
1,2,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?
1) રિખવદાસ શાહ સમિતિ
2) ઝીણાભાઈ દરજી સમિતિ
3) ખોડોદાન ઝુલા સમિતિ
4) ડૉ.મિશ્રા સમિતિ

આપેલ તમામ
ફક્ત 1 અને 2
ફક્ત 1
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો હેઠળ 'રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર' હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ?

20
30
15
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ?

ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.
ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ.
ઉમેદવાર સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના વાર્ષિક હિસાબ સમયસર મોકલવાની જવાબદારી કોની છે ?

સરપંચ
તલાટી કમ મંત્રી
ઉપસરપંચ
ગ્રામ પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP