સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - એ ની ખામીથી થતાં રોગના લક્ષણોને ચડતા ક્રમમાં ગોઠવો.1. અંધાપો 2. રતાંધણાપણું 3. ઝેરોસીસ 4. બીટોટરસ્પોટ 2, 4, 3, 1 1, 3, 4, 2 1, 2, 3, 4 2, 3, 4, 1 2, 4, 3, 1 1, 3, 4, 2 1, 2, 3, 4 2, 3, 4, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે ? શેવાળ જીવાણુ અમીબા યીસ્ટ શેવાળ જીવાણુ અમીબા યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે ? એપિકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર હોર્ટિકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ? રેસાયુક્ત સખત રંગીન પ્રકાશીય રેસાયુક્ત સખત રંગીન પ્રકાશીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ચો.વાર = ___ ચો.મી ? 0.836126 0.891263 0.931626 0.983126 0.836126 0.891263 0.931626 0.983126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? મીઠું બરફ તાંબુ નવસાર મીઠું બરફ તાંબુ નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP