પર્યાવરણ (The environment)
નીચે દર્શાવેલ વાયુઓને તેમની વાતાવરણમાં ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો.
1. ઓક્સિજન
2. નાઈટ્રોજન
3. કાર્બન ડાયોક્સાઇડ
4. આર્ગન.
Codes:

2,1,3 અને 4
1,2,3, અને 4
2,1,4 અને 3
3,4,2 અને 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રોજગારી પૂરી પાડવાની જવાબદારી કોની છે ?

બંનેની સંયુક્ત
કોઈની નહીં
કેન્દ્ર સરકારની
રાજ્ય સરકારોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
"ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ?

દૂધવા ટાઈગર રીઝર્વ
જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
કાન્હા ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (વખતોવખત સંશોધિત કર્યા મુજબ) હેઠળ સ્થપાયેલ સંસ્થા છે, તેનો અધ્યક્ષ કોણ હોય છે ?

પ્રધાનમંત્રી દ્વારા નિમાયેલ પર્યાવરણવિદ્
રાષ્ટ્રપતિ
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
ભારતના શહેરોમાં ધુમ્મસમાં મુખ્યત્વે ___ હોય છે.

નાઈટ્રોજન ઓક્સાઈડ અને દહન થયા વગરના હાઇડ્રોકાર્બન
સલ્ફરના ઓક્સાઈડ
રાજકણીય પદાર્થો
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP