કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર પંચમહાલ પાટણ તાપી ભાવનગર પંચમહાલ પાટણ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ (World intellectual Property Day) ક્યારે મનાવાય છે ? 26 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 26 એપ્રિલ 23 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ISROએ ગગનયાન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે MoU કર્યો ? અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની મેજબાની કયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કરશે ? ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને દિલ્હી હરિયાણા અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને પુડુચેરી ગુજરાત અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને દિલ્હી હરિયાણા અને જમ્મુ કાશ્મીર હરિયાણા અને પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? દક્ષિણ કોરિયા ચીન સિંગાપુર જાપાન દક્ષિણ કોરિયા ચીન સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ એસોસીએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીઝ કંપનીઝ (NASSCOM)ના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુચેતા શર્મા રેખા મેનન પ્રિયંકા ચેટરજી સ્મિતા પાટીલ સુચેતા શર્મા રેખા મેનન પ્રિયંકા ચેટરજી સ્મિતા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP