કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માનવ રહિત સબમર્સિબલ ‘હાયદૂ-1’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 28 માર્ચ 23 માર્ચ 21 માર્ચ 20 માર્ચ 28 માર્ચ 23 માર્ચ 21 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ શિવપુરી - કુંડેશ્વર હોશંગાબાદ - નર્મદાપુરમ્ બાબઈ – માખન નગર આપેલ તમામ શિવપુરી - કુંડેશ્વર હોશંગાબાદ - નર્મદાપુરમ્ બાબઈ – માખન નગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) BBIN મોટર વેહિકલ એગ્રીમેન્ટમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? ભારત ભૂટાન બાંગ્લાદેશ પાકિસ્તાન ભારત ભૂટાન બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? ભગવંત માન ચરણજીતસિંહ ચન્ની કેપ્ટન અમરિન્દર સિંહ નવજોત સિંહ સિદ્ધુ ભગવંત માન ચરણજીતસિંહ ચન્ની કેપ્ટન અમરિન્દર સિંહ નવજોત સિંહ સિદ્ધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP