સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 કિલોમીટર = ___ મીટર. 100 10 1000 10000 100 10 1000 10000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે. 47 50 53 49 47 50 53 49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 576 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને ? 2 3 4 5 2 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624407 624409 624408 624405 624407 624409 624408 624405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ ક૨તાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4306 5336 4336 4236 4306 5336 4336 4236 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2620 2040 2520 2650 2620 2040 2520 2650 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP