સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ વાર = ___ ચોરસ ફુટ. 144 9 12 24 144 9 12 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ અને છેદને 20 વધારીએ, તો નવો અપૂર્ણાંક 1/8 થાય, તો મૂળ અપૂર્ણાંક શોધો. 1/4 2/5 4/7 5/8 1/4 2/5 4/7 5/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 495માં 4 ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 400 491 360 396 400 491 360 396 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (0.04)-1.5 = ___. 125 625 25 250 125 625 25 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સ૨વાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 1 (-1) 2 0(zero) 1 (-1) 2 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ? 139 140 138 141 139 140 138 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP