GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
માતા યશોદા એવોર્ડના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. (1) રાજ્ય કક્ષાના એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 51,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 31,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે. (2) જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને રૂ. 31,000 અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને રૂ. 21,000 એવોર્ડ રકમ આપવામાં આવે છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
Mission Balam Sukhm કાર્યક્રમનાં સંદર્ભે યોગ્ય જોડકા જોડો.
1. The Village Child Nutrition Center
2. The Child Malnutrition Treatment Center
3. Nutrition Rehabilitation Center a. Bal Aarogy Kendra b. Bal Sanjeevani Kendra c. Bal Sewa Kendra
d. Bal Saktim Kendra
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.