વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફેબ્રુઆરી 2017માં ઈસરો દ્વારા 104 ઉપગ્રહો છોડવામાં આવેલ છે, તેમાં ભારત સિવાય કયા દેશોના ઉપગ્રહો હતા ?

આપેલ માંથી એક પણ નહિ
અમેરિકા અને ઈઝરાયેલ
ધી નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની સર્વપ્રથમ સ્વદેશમાં નિર્મિત અણુ સબમરીનનું નામ શું છે ?

આઈ.એન.એસ. વીરશક્તિ
આઈ.એન.એસ. અરિહંત
આઈ.એન.એસ. વિક્રાંત
આઈ.એન.એસ. કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈલેક્ટ્રોનિક વૉલેટ (ઈ-વોલેટ્સ) ___ દર્શાવે છે.

સ્માર્ટ / ક્રેડિટ / ડેબિટ કાર્ડ મૂકવા માટેના વૉલેટ
સુરક્ષિત ઈ-ચૂકવણીઓ માટેની પદ્ધતિ
સેમિ કન્ડક્ટર સામગ્રીમાંથી બનાવેલ વૉલેટ
ડીજીટલ લોક જડેલા વૉલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે.
આપેલ પૈકી કોઈ નહીં
યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP