સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? સ્કર્વી પેલાગ્રા ડાયેરિયા બેરીબેરી સ્કર્વી પેલાગ્રા ડાયેરિયા બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરને જામી જવાની પ્રક્રિયામાં ___ વિટામિન મદદ કરે છે. A H K C A H K C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા પાણીમાં અવાજ માપવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા પાણીમાં અવાજ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં હૃદય સાથે કઈ બાબત સંગત છે ? BCG ECG TB ડાયાલિસિસ BCG ECG TB ડાયાલિસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે ? બી સી ડી એ બી સી ડી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? ડેસિબલ સેન્ટીગ્રેડ સીકટર હર્ટઝ ડેસિબલ સેન્ટીગ્રેડ સીકટર હર્ટઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP