ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?1. માનવ વિકાસ સૂચકાંક (HDI) 2. જાતીય વિકાસ સૂચકાંક (GDI) 3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM) 4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP) 5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI) 1, 3, 4 અને 5 1, 2, 3 અને 4 આપેલ તમામ 1, 2, 3 અને 5 1, 3, 4 અને 5 1, 2, 3 અને 4 આપેલ તમામ 1, 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ? એકપણ સાચું નથી રૂ. 1,600 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 20,00 કરોડ એકપણ સાચું નથી રૂ. 1,600 કરોડ 1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100 રૂ. 20,00 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે કઇ યોજના શરૂ કરાશે ? ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS) ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES) ટ્રેડ એક્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TEIS) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (TIS) ટ્રેડ એક્સપોર્ટ સ્કીમ (TES) ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એક્સપોર્ટ સ્કીમ (TIES) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે ? માળખાગત ચક્રીય સાપેક્ષ નિરપેક્ષ માળખાગત ચક્રીય સાપેક્ષ નિરપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં : ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. માત્ર આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ન તો નિકાસ કે ન તો આયાત થાય છે. માત્ર આયાત થાય છે. નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે. નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP