ભૌતિક વિજ્ઞાન (Physics) 1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઈ માપતાં 10 cm મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ___ ms-2 થાય.(g = 9.8 ms-2 લો.) 9.8 ± 0.41 9.8 ± 0.11 9.8 ± 0.31 9.8 ± 0.21 9.8 ± 0.41 9.8 ± 0.11 9.8 ± 0.31 9.8 ± 0.21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.875 +2.41 = ....... (સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગણો.) 4.3 4.28 4.29 4.285 4.3 4.28 4.29 4.285 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિ દર્શાવતી નથી ? કેન્ડેલા વૉલ્ટ બધા જ કેલ્વિન કેન્ડેલા વૉલ્ટ બધા જ કેલ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L-2T-1 M¹L¹T-1 M¹L²T-2 M¹L-1T-2 M¹L-2T-1 M¹L¹T-1 M¹L²T-2 M¹L-1T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે ? 1 ફર્મી (fm) = 10-15 m 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg 1 dyne = 10⁵ N 1 ફર્મી (fm) = 10-15 m 1 પાર્સેક = 3.08 × 10¹⁶ m 1J = 10⁷ erg 1 dyne = 10⁵ N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કઈ ભૌતિકરાશિઓના પરિમાણ સમાન નથી ? ટૉર્ક અને કાર્ય બળનો આઘાત અને રેખીય વેગમાન કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક તણાવબળ અને પૃષ્ઠતાણ ટૉર્ક અને કાર્ય બળનો આઘાત અને રેખીય વેગમાન કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક તણાવબળ અને પૃષ્ઠતાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP