Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
10 પુરુષો એક કાર્ય 15 દિવસમાં કરી શકે છે અને 15 સ્ત્રીઓ તે જ કાર્ય 12 દિવસમાં કરી શકે છે. જો હવે 10 પુરુષો અને 15 સ્ત્રીઓ એકસાથે કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય સમાપ્ત થઈ જાય ?

6(1/2)
7(1/3)
6
6(2/3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'.
ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો.

અંત્યાનુપ્રાસ
વર્ણાનુપ્રાસ
યમક
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'દુકાળમાં અધિક માસ' કહેવતનો અર્થ આપો.

દુકાળમાં જીવન અસહ્ય થઈ જાય છે
મુશ્કેલી અધિક માસમાં આવે જ છે
મુશ્કેલીમાં ઉમેરો થવો
દુકાળમાં વધુ જીવન જીવી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP