મહત્વના દિવસો (Important Days)
વિશ્વમાં પ્રતિવર્ષ 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

મહિલા ઉત્કર્ષ દિવસ
બાલમજૂર વિરોધ દિવસ
માનવ સુરક્ષા દિવસ
માનવ અધિકાર દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 2014-2024ને કયા દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?

સૌના માટે ટકાઉ ઉર્જાનો દાયકો
ટકાઉ વિકાસ માટે શિક્ષણનો દાયકો
માનવ અધિકાર શિક્ષણ માટેનો દાયકો
કુદરતી આપત્તિ ઘટાડા માટેનો આંતરરાષ્ટ્રીય દાયકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતમાં 'એગ્રિકલ્ચર એજ્યુકેશન ડે' કયા મહાનુભાવની યાદમાં મનાવવામાં આવે છે ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો.રાજેન્દ્ર પ્રસાદ
બાબુ જગજીવનરામ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા "તમાકુ વિરોધી દિન" ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

24, માર્ચ
1, ઓકટોબર
1, ડિસેમ્બર
31, મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP