સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 735 સે.મી., 625 સે.મી. અને 415 સે.મી. છે. આ ત્રણેય માપ માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધનનું માપ કેટલું હોય ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો.