નફો અને ખોટ (Profit and Loss) એક બેગ પર 10% અને 8% લેખે ક્રમશઃ વળતર મળે છે. વળતર પછી આ બેગ રૂા. 1863માં મળતી હોય, તો બેગની છાપેલી કિંમત = ___ રૂપિયા. 1900 2000 2150 2250 1900 2000 2150 2250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ.4500/-માં વેચતા 12.5 % નફો થાય છે, 20 % નફો મેળવવા તે કેટલામાં વેચવી જોઈએ ? 4400 4800 4000 5000 4400 4800 4000 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1092 108 1308 1209 1092 108 1308 1209 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 625 640 645 600 625 640 645 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતાં મૂળકિંમતના 7/8 ગણી ૨કમ ઉપજે છે. તો કેટલા ટકા ખોટ જાય છે ? 8 15 12.5 10 8 15 12.5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 5,000 475 500 450 5,000 475 500 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP