કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટિશ કંપની કેબલના અહેવાલ અનુસાર, સૌથી સસ્તુ ઈન્ટરનેટ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 12 28 4 32 12 28 4 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સિનોફાર્મ COVID-19 રસીને મંજૂરી આપી છે. સિનોફાર્મ રસી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? રશિયા ચીન જાપાન ઈઝરાયેલ રશિયા ચીન જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? સિપ્લા ઝાયડસ કેડિલા ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા સિપ્લા ઝાયડસ કેડિલા ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયામાંથી 10 આફ્રિકી ચિત્તાઓ લાવવામાં આવશે ? કાઝીરંગા નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક કાઝીરંગા નેશનલ પાર્ક નાગરહોલ નેશનલ પાર્ક બાંધવગઢ નેશનલ પાર્ક કુનો નેશનલ પાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP