કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય રેલવે દ્વારા બ્રોડગેજનું 100 ટકા વિદ્યુતીકરણ કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે ? ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2021 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IMF દ્વારા જારી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 માં ભારતની GDPમાં ___ ટકાનો વધારો થઈ શકે છે ? 11.5 10.5 9.5 12.5 11.5 10.5 9.5 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 69.7 72.5 71.8 70.1 69.7 72.5 71.8 70.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવતી તમામ સ્કૂલોના નામ બદલીને કયા મહાનુભાવ પરથી રાખવાનો નિર્ણય કર્યો ? અટલબિહારી વાજપેયી અરુણ જેટલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્વામી દયાનંદ સરસ્વતી અટલબિહારી વાજપેયી અરુણ જેટલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ આઈકોનિક સ્થળોના ચોથા ચરણ અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરી જેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો અજંતાની ગુફા સાંચીનો સ્તુપ મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો અજંતાની ગુફા સાંચીનો સ્તુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી આપેલ તમામ બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી લિંગ આધારિત પસંદગી પર રોક બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી આપેલ તમામ બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી લિંગ આધારિત પસંદગી પર રોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP