કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
નીચેનામાંથી કઈ ઘટનાના 100મા વાર્ષિકોત્સવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટપાલ ટિકિટ જારી કરી ?

ચૌરીચૌરા બનાવ
મીલ મજૂર હડતાલ
અસહકાર આંદોલન
દાંડીકૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 ના 6 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થાય છે ?

માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી
નવીનતા તથા સંશોધન અને વિકાસ
આપેલ તમામ
સ્વાસ્થ્ય અને કલ્યાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
TROPEX-21 શું છે ?

ભારત-શ્રીલંકા નૌસેના કવાયત
ભારતીય વાયુસેના કવાયત
ભારતીય નૌસેના કવાયત
ભારત-મ્યાનમાર નૌસેના કવાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP