કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં 1000 મેગાવોટની બિકાનેર સોલર એનર્જી પ્રોજેક્ટની આધારશિલા મુકી ? રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ 2023 પ્રકાશિત કરે છે ? એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ ઈકોનોમિક ફોરમ વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ? આંધ્ર પ્રદેશ પ.બંગાળ રાજસ્થાન ઓડિશા આંધ્ર પ્રદેશ પ.બંગાળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટ’ ક્યા દેશમાં યોજાવાની છે ? કેનેડા ઈરાન ફ્રાન્સ ભારત કેનેડા ઈરાન ફ્રાન્સ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ સંન્યાસની ઘોષણા કરી તેણી કઈ રમત સાથે સંકળાયેલી છે ? ટેનિસ ટેબલટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ટેનિસ ટેબલટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે મુખ્યમંત્રી આવાસીય ભૂમિ અધિકાર યોજના શરૂ કરી છે ? અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP