સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પેઢીમાંથી નીચેની વિગતો મળેલી છે.
શરૂઆતનો સ્ટોક ₹ 10,000, ખરીદી ₹ 60,000, આખરનો સ્ટોક ₹ 30,000 કાચો નફો વેચાણના 20% છે, તો કુલ વેચાણ કેટલું ?

₹ 50,000
₹ 40,000
₹ 90,000
₹ 70,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડપ્રવાહ પત્રક કયા હિસાબી ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે ?

હિસાબી ધોરણ -3 (નવું Ind As-7)
હિસાબી ધોરણ - 14
હિસાબી ધોરણ - 8
હિસાબી ધોરણ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ થયા પછી પુનર્વીમાની ___

કંપની પર નિર્ભર છે.
શક્યતા છે.
કોઈ શક્યતા રહેતી નથી.
આપેલ માંથી કોઈપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાનો કાચો નફો જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?

વેપાર ખાતું
પાકું સરવૈયું
આપેલ પૈકી એક પણ નહીં
નફા નુકસાન ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP