કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં 10,000 પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર (PMBJK) સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ અસ્થાના સામંત ગોયલ ઋષિકુમાર કુલદીપસિંહ રાકેશ અસ્થાના સામંત ગોયલ ઋષિકુમાર કુલદીપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનું સૌથી મોઘું કમળનું LED ફૂલ કયા નિર્માણ પામી રહ્યું છે ? કેવડીયા નીલકંઠ ધામ ગાંધીનગર ખોડલધામ કેવડીયા નીલકંઠ ધામ ગાંધીનગર ખોડલધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવાય છે ? 2 જૂન 6 જૂન 3 જૂન 5 જૂન 2 જૂન 6 જૂન 3 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 14 જૂન 15 જૂન 12 જૂન 13 જૂન 14 જૂન 15 જૂન 12 જૂન 13 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને 'સ્વસ્થ ભૂમિ, સ્વસ્થ જીવન' થીમ અંતર્ગત 2021 માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)નો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ જીત્યો ? પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP