ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંયોજકનો પ્રકાર લખો. - 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' વિકલ્પવાચક અવતરણવાચક શરતવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક અવતરણવાચક શરતવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાંડાની ધારે ચાલવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. બહાદુર દર્શાવવી તલવારની ધાર પર ચાલવું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું ખૂબ યુદ્ધ કરવું બહાદુર દર્શાવવી તલવારની ધાર પર ચાલવું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું ખૂબ યુદ્ધ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચોળીને થાય તે ચૂરમું, બાફીને થાય તે બાફણું અને બાળીને થાય તે ___ સરવાણી વેડમી પોશિંટો પડઘી સરવાણી વેડમી પોશિંટો પડઘી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? એક હાથે તાળી ન પડે ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ એક હાથે તાળી ન પડે ઝાઝા હાથ રળિયામણા કાંકરે કાંકરે પાળ બંધાય સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પંકજથી ગાડી ચલાવાય છે.’ - વાક્યનો પ્રકાર નક્કી કરો. કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ કર્તરિ કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો : અભ્યાસ અભિ + આસ અભ્ય + આસ અભ્ય + અસ અભિ + યાસ અભિ + આસ અભ્ય + આસ અભ્ય + અસ અભિ + યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP