ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

વેલનું નિરીક્ષણ કરવું
નબળી સ્થિતિ હોવી
વનનું નિરીક્ષણ કરવું
ચડતી-પડતીનો અનુભવ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઉત્તરોત્તર" શબ્દની સંધિ નીચેનામાંથી કઈ સાચી છે ?

ઉત્તરો + અત્તર
ઉત્તરો + ત્ + તર
ઉત્તર + ઉત્તર
ઉત્તર + ઔત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'પાણી બતાવવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ?

હાથ બતાવવો
પાણી કેવું છે તે બતાવવું
તાકાતનો પરચો બતાવવો
પાણીમાંની ગંદકી બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP