ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

એ અને રોશની આવ્યા પણ ખરા.
માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ.
રોશની આવી પણ એ ન આવી.
તમે આવો તો વાત કંઈ જામે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
ક્રમબદ્ધ

ક્ + ર્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ
ક્ + ર્ + અ + મ્ + આ + બ્ + અ + દ્ + ધ્ + અ
ક્ + અ + મ્ + અ + બ્ + અ + ધ્ + અ્
ક્ + અ + મ્ + અ + બ્ + અ + દ્ + ધ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

બેઈજ્જત કરવું
પરાજિત થવું
દાંત પર ખાટાશ લગાવવી
ખાટું ખાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP