ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો. તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તેણે બધા દાખલા ગણ્યા તે બધા દાખલા ગણશે તેણે દાખલા ગણાવડાવ્યા તેને બધાં દાખલા ગણવા પડશે તેણે બધા દાખલા ગણ્યા તે બધા દાખલા ગણશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ’ - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? સંયોજક નથી. વિરોધવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક સંયોજક નથી. વિરોધવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધારાસભા’: આ શબ્દમાં કયો સમાસ થાય છે ? તત્પુરુષ મધ્યમપદલોપી એકપણ નહિ બહુવ્રીહિ તત્પુરુષ મધ્યમપદલોપી એકપણ નહિ બહુવ્રીહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો. વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર દર્શાવો. "મુખ મલકાવે માવલડી" રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP