કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં બનાવેલ (IC) ચિપ્સ શાની બનેલી હોય છે ?

સિલિકા ક્રોમ
ઈલેકટ્રોન એકિસડેશન
સિલીકોન
ક્રોમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કોમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે ?

બેકઅપ
ડાઉનલોડ
રિસ્ટોર
અપલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP