કમ્પ્યુટર (Computer) સ્પ્રેડશીટમાં આલેખ ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે ? View - Chart Insert - Tools Data - Chart Insert - Chart View - Chart Insert - Tools Data - Chart Insert - Chart ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધારેમાં વધારે કેટલું અંતર હોવું જોઈએ ? 100 મીટર 1000 મીટર 10 મીટર 10000 મીટર 100 મીટર 1000 મીટર 10 મીટર 10000 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું કમ્પ્યૂટરનું ઈનપુટ ડિવાઈસ નથી ? જોયસ્ટીક મોનિટર માઈક્રોફોન કી બોર્ડ જોયસ્ટીક મોનિટર માઈક્રોફોન કી બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) 'NumLock' કી કયારે ઓન કરવી જરૂરી છે ? ન્યુમેરીક કી પેડ લોક કરવા. પાસવર્ડ લોક કરવા. ન્યુમેરીક કી પેડનો ઉપયોગ કરવા. આપેલ પૈકી એક પણ નહીં ન્યુમેરીક કી પેડ લોક કરવા. પાસવર્ડ લોક કરવા. ન્યુમેરીક કી પેડનો ઉપયોગ કરવા. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટર કામ કરતી વખતે કોઈ ફાઇલ કોપી કરવાનો કમાન્ડર આપે ત્યારે તે ક્યાં સેવ થાય છે ? ક્લિપ આર્ટ મધરબોર્ડ ડેસ્કટોપ ક્લિપબોર્ડ ક્લિપ આર્ટ મધરબોર્ડ ડેસ્કટોપ ક્લિપબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ભારતમાં "સુપર કમ્પ્યૂટરના પિતા” તરીકે કોણ જાણીતુ છે ? નારાયણ મૂર્તિ વિજય ભાટકર નંદન નિલેકણી સામ પિત્રોડા નારાયણ મૂર્તિ વિજય ભાટકર નંદન નિલેકણી સામ પિત્રોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP