ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વિજય મેળવવો વધારી વધારીને બોલવું આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું વિજય મેળવવો વધારી વધારીને બોલવું આનાકાની કરવી અસત્યનું આચરણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ 'પવન'નો પર્યાયવાચી નથી ? અનિલ સ્વ સમીર વાયુ અનિલ સ્વ સમીર વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જાળ બિછાવવી' એટલે ___ કાવતરું કરવું જાળ પાથરી દેવી આવનારનું સ્વાગત કરવું ખોળો પાથરવો કાવતરું કરવું જાળ પાથરી દેવી આવનારનું સ્વાગત કરવું ખોળો પાથરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમદ્ષ્ટિ વૃષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ વૃષ્ટિ દ્રષ્ટિ સમષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમ્ય' નો વિરોધી શબ્દ આપો. રૌદ્ર અરમ્ય બીભત્સ સુરમ્ય રૌદ્ર અરમ્ય બીભત્સ સુરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 31 માત્રાનો છંદ કયો છે ? અનુષ્ટુપ હરિણી સવૈયા મનહર અનુષ્ટુપ હરિણી સવૈયા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP