ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ના મારે જવું જ છે' આ વિધાનમાં વપરાયેલ 'જ' શું છે ? નિપાત સંજ્ઞા નામયોગી અનુગ નિપાત સંજ્ઞા નામયોગી અનુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો. ખુબસુરત ખૂબસુરત ખૂબસૂરત ખુબસૂરત ખુબસુરત ખૂબસુરત ખૂબસૂરત ખુબસૂરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યોમાંથી નિપાત શોધીને લખો.હવે એક જ ઉપાય છે. ઉપાય એક છે જ ઉપાય એક છે જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાશીમા કાબરી પાછળ દોડ્યા." આપેલ વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. કાશીમાથી કાબરી પાછળ દોડાય છે. કાશીમાથી કાબરી પાછળ દોડાયું. એક પણ વિધાન સાચું નથી. કાશીમા દોડ્યા અને કાબરી દોડી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં - કયા પ્રકારનું વિધાન છે ? સંકુલ વિધાન જટિલ સાદું વિધાન સંયુક્ત વિધાન સંકુલ વિધાન જટિલ સાદું વિધાન સંયુક્ત વિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તટે વિજન નાવ તેય સ્થિર નાંગરેલી પડી' - પંક્તિનો છંદ ઓળખાવો. અનુષ્ટુપ શિખરિણી પૃથ્વી હરિણી અનુષ્ટુપ શિખરિણી પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP