ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અધસ્ + ગતિ = ___ અધગતિ અધસ્ગતિ અધોગતિ ઓધગતિ અધગતિ અધસ્ગતિ અધોગતિ ઓધગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દાબી ન શકાય એવું.' અભિભૂત અનુસ્યૂન અદમ્ય અદ્ભુત અભિભૂત અનુસ્યૂન અદમ્ય અદ્ભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તત્પુરુષનું નથી તેવું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે ? વિદ્યાચતુર જળક્રીડા વિચારમગ્ન કવિવર વિદ્યાચતુર જળક્રીડા વિચારમગ્ન કવિવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અ + ઈ સ્વરનું જોડાણ થતા કયા સ્વરનું નિર્માણ થશે ? ઔ ઓ ઐ એ ઔ ઓ ઐ એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP