કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? હિમાચલ પ્રદેશ હરિયાણા ગોવા ઉતરાખંડ હિમાચલ પ્રદેશ હરિયાણા ગોવા ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતીય સંસદે રાજ્યસભા TV અને લોકસભા TVનું વિલિનીકરણ કરી સંકલિત ચેનલ સંસદ TVનું ગઠન કર્યું. સંસદ TVના CEO તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો પેન્ચ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સાહિત્ય અકાદમી પુરસ્કારમાં કેટલી ધન રાશિ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે ? રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 50,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 50,000 રૂ. 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ (World Meteorological Day) ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 22 માર્ચ 23 માર્ચ 24 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 23 માર્ચ 24 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પી.કે. સિંહાએ કયા પદેથી રાજીનામું આપ્યું ? વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નીતિ આયોગના CEO નાણાં સચિવ કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નીતિ આયોગના CEO નાણાં સચિવ કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP