કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પર તાજેતરમાં ઉદ્યોગો અને વિક્રેતાઓ માટે RTGS સેવા 24/7 રજૂ કરવામાં આવી છે ?

ગૂગલ પે
ભીમ
ફોન પે
Paytm

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા દેશના પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. કેરોલિના અરૂજોને વર્ષ 2020નો યુવા ગણિતજ્ઞો માટેનો રામાનુજન પુરસ્કાર એનાયત થયો ?

ઇંગ્લેન્ડ
ઇઝરાયેલ
બ્રાઝિલ
ફ્રાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કેન્દ્ર સરકાર કયા ડેબ્ટ પ્લેટફોર્મમાં ઇક્વિટી તરીકે રૂ.6000 કરોડનું રોકાણ કરશે ?

National Income and Infrastructure Fund (NIIF)
આપેલ માંથી કોઈ નહી
National Investment and Infrastructure Fund (NIIF)
National Insurance and Infrastructure Fund (NIIF)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP