ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઈ ગઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી હૈયુ જાણે હિમાલય જીવનવાડી કરમાઈ ગઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો. 'ભયની કાયાને ભુજા નથી, નથી વળી સંશયને પાંખ વિદ્યા ભણીયો જેહ, તેહ ઘૈરવૈભવ રૂડો.' આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિ: + કામ નિસ્ + કામ નિષ + કામ નિશ્ + કામ નિ: + કામ નિસ્ + કામ નિષ + કામ નિશ્ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નર્મદા' નો સમાસ પ્રકાર જણાવો ? કર્મધારણ દ્વિગુ ઉપપદ બહુવ્રીહી કર્મધારણ દ્વિગુ ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. માનવતા ઝાડ મૂળ મીઠા માનવતા ઝાડ મૂળ મીઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. મંત્રમુગ્ધ દ્વિતીયા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ પ્રથમા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP