ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતાર્થી કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતાર્થી કૃતજ્ઞી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો. નથી ચૂપચાપ કહ્યાગરો પાંચમાં નથી ચૂપચાપ કહ્યાગરો પાંચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.પ્ર + અર્થ + ના પ્રાથના પરઅર્થના પ્રઅર્થના પ્રાર્થના પ્રાથના પરઅર્થના પ્રઅર્થના પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. કદવાચક તમામ વિકલ્પ સાચા ગુણવાચક વિકારી કદવાચક તમામ વિકલ્પ સાચા ગુણવાચક વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP