ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પર્યાયવાચી શબ્દોની જોડ. એમાં શામા મોટી ખોટ ?

હરણ - મૃગ, સારંગ
તોખાર - ગજ, હાથી
ગરલ - વિષ, ઝેર
તાસીર - પ્રકૃતિ, સ્વભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો.

વિધ્યર્થકૃદંત
હેત્વર્થકૃદંત
ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો.

ઉપેન્દ્રવજા
ઉપજાતિ
આપેલ પૈકી એક પણ નહીં
શાલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

પૂર્ણ + ઈન્દુ = પૂર્ણેન્દુ
સુવર્ણ + અક્ષર = સુવર્ણાક્ષર
જીર્ણ + ઉદ્ધાર = જીર્ણદ્વાર
વાર્તા + આલાપ = વાર્તાલાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP