ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉષ્માભર્યુ સ્વાગત કરવું' ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં. તલવાર તાણવી આંખો ઠરવી કંઠે ભુજાઓ રોપવી ગૂડા ભાંગી નાખવા તલવાર તાણવી આંખો ઠરવી કંઠે ભુજાઓ રોપવી ગૂડા ભાંગી નાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના' - છંદ ઓળખાવો. મંદાક્રાંતા હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી શોધો. હોશીયાર પરિચારિકા વીજળી પરિચિત હોશીયાર પરિચારિકા વીજળી પરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદની ખોટી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે : માલિની પવન ઝડપે પાણી ડોલ્યાં નદી મલકી પડી : શિખરિણી વિભુવાસ વસો મુજ અંતરમાં. : તોટક ટકે અહીં આશ વિના જ ગેકો. : ઉપેન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. સડવું - સડો શોધવું - શોભા બીવું - બીક વળગવુ - વાળગેલું સડવું - સડો શોધવું - શોભા બીવું - બીક વળગવુ - વાળગેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાડો ખોદે તે પડે'ની સમાનાર્થી કહેવત જણાવો. પાડાના વાંકે પખાલીને ડામ કરે જગલોને ભોગવે ભગલો હાથના કર્યા હૈયે વાગ્યા આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય પાડાના વાંકે પખાલીને ડામ કરે જગલોને ભોગવે ભગલો હાથના કર્યા હૈયે વાગ્યા આપમૂઆ વિના સ્વર્ગે ન જવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP