ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આમા કોણ બંધબેસતુ નથી ? કથિર સોનુ સુવર્ણ કંચન કથિર સોનુ સુવર્ણ કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થ ‘અભિલાશા’ શબ્દનો પર્યાયવાચી નથી ? એષણા મનોરથ મમતા અભીપ્સા એષણા મનોરથ મમતા અભીપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? મુખ સિવાઈ જવું ગપ્પા મારવા અખાડા કરવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું ગપ્પા મારવા અખાડા કરવા કુસ્તી ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ? ડૂબતો માણસ તરણું પકડે ખાલી ચણો વાગે ઘણો પેટનો બળ્યો ગામ માળે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ડૂબતો માણસ તરણું પકડે ખાલી ચણો વાગે ઘણો પેટનો બળ્યો ગામ માળે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે. અનિશ્ચયવાચક પ્રશ્નવાચક દર્શક સાપેક્ષ અનિશ્ચયવાચક પ્રશ્નવાચક દર્શક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP