ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
26 જાન્યુઆરી 2001નો ભૂકંપ જાણે શિવનું તાંડવનૃત્ય ભાષા શાસ્ત્રમાં આ કયો અલંકાર છે ?

ઉપમા
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો.

અર્થાતરન્યાસ
સજીવારોપણ
અતિશયોક્તિ
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મડાગાંઠ પડવી' રૂઢિપ્રયોગનો શું અર્થ થાય ?

સ્થિતિ બદલાઈ જવી
ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઉભી થવી
નિષ્ફળતા મળવી
બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP