ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે ? સાબરમતી તાપી નર્મદા મહી સાબરમતી તાપી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ‘કંઠીના મેદાનો’ ___ માં આવેલા છે. વડોદરા જુનાગઢ બનાસકાંઠા કચ્છ વડોદરા જુનાગઢ બનાસકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે ? વેરાવળ ભરૂચ મુન્દ્રા ભાવનગર વેરાવળ ભરૂચ મુન્દ્રા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ? 25% 21% 23% 27% 25% 21% 23% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરખાબના પ્રજનન માટેનું સ્થળ "સુરખાબનગર" ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે ? પીરોટન ટાપુઓ કચ્છ નળ સરોવર વેળાવદર પીરોટન ટાપુઓ કચ્છ નળ સરોવર વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઇ નદી પરની યોજના છે ? તાપી મહી સાબરમતી નર્મદા તાપી મહી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP