ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે ? દેનાર શેઠ દાતા શ્રીમંત દેનાર શેઠ દાતા શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અમે બાળકો પાસે નૃત્ય કરાવડાવ્યું.’ - વાક્ય પ્રકાર નક્કી કરો. કર્મણિ કર્તરિ પ્રેરક પુનઃપ્રેરક કર્મણિ કર્તરિ પ્રેરક પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં કૃદંતનો પ્રત્યય કયા શબ્દને લાગતું હોય છે ? સંજ્ઞા ક્રિયાપદ સર્વનામ વિશેષણ સંજ્ઞા ક્રિયાપદ સર્વનામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અત્યારે સમજી જા કેમકે, પછી જરા પણ સમય નહીં મળે. - સંયોજકનો પ્રકાર જણાવો. કારણવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક કારણવાચક અવતરણવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ માણસનો જ ___ થશે. - વિકલ્પમાંથી બંને ખાલી જગ્યાને પૂર્ણ કરો. નિરોગિ-અભીશેક નિરોગી-અભિસેક નિરોગી-અભિષેક નીરોગી-અભિષેક નિરોગિ-અભીશેક નિરોગી-અભિસેક નિરોગી-અભિષેક નીરોગી-અભિષેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ જેને લાગે તે શબ્દને શું કહેવાય ? વિશેષણ સંજ્ઞા અને વિશેષણ બંને ધાતુ-પ્રત્યય સંજ્ઞા વિશેષણ સંજ્ઞા અને વિશેષણ બંને ધાતુ-પ્રત્યય સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP