ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો.

ગજ × દ્વિપ
ચારુ × કાન્ત
સૂર્ય × રવિ
છાનીમાની × જાહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ શબ્દ માટેના નામના ચોક્કસ પ્રકાર જણાવો. : રમણ

ભાવવાચક નામ
સમૂહવાચક નામ
સંજ્ઞાવાચક નામ
કર્તૃવાચક નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP