ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલિટી મ્યુનીસિપાલિટી મ્યુનિસિપાલીટી મ્યુનિસીપાલીટિ મ્યુનિસિપાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ઝાલાવાડી ધરતી !વિરાટ જાણે ખૂલ્લી હથેલી સમતલ ક્ષિતિજે ઢળતી ! આ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા સજીવારોપણ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા સજીવારોપણ રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘કોરોનાને પગલે ઘણા દેશ ભયભીત થઈ ગયા છે.' વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક ગુણવાચક જથ્થાવાચક દર્શકવાચક સંબંધવાચક ગુણવાચક જથ્થાવાચક દર્શકવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP