ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

મધુર - માધુર્ય
કુશળ - કુશળતા
લુચ્ચું - લુચ્ચાઈ
દવા - દવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આવનારો સમય ભારતનો સુર્વણકાળ છે. - કૃદંત ઓળખાવો.

ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કે દેખાવ કરે' - એવો અર્થ કઈ કહેવતમાં રહેલો છે ?

ખાળે ડૂચા ને દરવાજા મોકળા
ખાલી ચણો વાગે ઘણો
પેટનો બળ્યો ગામ માળે
ડૂબતો માણસ તરણું પકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP