બાયોલોજી (Biology) અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠીમાં અનુક્રમે કયા સમુદાયોનો સમાવેશ થાય છે ? પૃથુકૃમી, સૂત્રકૃમિ, નુપૂરક પૃથુકૃમિ, નુપૂરક, સૂત્રકૃમિ નુપુરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ પૃથુકૃમી, સૂત્રકૃમિ, નુપૂરક પૃથુકૃમિ, નુપૂરક, સૂત્રકૃમિ નુપુરક, સૂત્રકૃમિ, પૃથુકૃમિ સંધિપાદ, મૃદુકાય, સૂત્રકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે ? રામબાણ સીકોઈયા ઝામિયા પિગ્મિયા રેફલેસિયા રામબાણ સીકોઈયા ઝામિયા પિગ્મિયા રેફલેસિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? અનાવૃત બીજધારી ફ્યુક્સ લીલ આપેલ તમામ આવૃત બીજધારી અનાવૃત બીજધારી ફ્યુક્સ લીલ આપેલ તમામ આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફયુમિગેશન પદ્ધતિ કોની સામે રક્ષણ પૂરું પાડતી પ્રક્રિયા છે ? ફૂગ, લીલ, ભેજ લીલ, ફૂગ, સુકારો લીલ, કીટક, ભેજ ફુગ, કીટક, ભેજ ફૂગ, લીલ, ભેજ લીલ, ફૂગ, સુકારો લીલ, કીટક, ભેજ ફુગ, કીટક, ભેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદા ઉત્સેચકો ધરાવે છે ? કોષકેન્દ્રીકા લાઈસોઝોમ કોષકેન્દ્ર સૂક્ષ્મકાય કોષકેન્દ્રીકા લાઈસોઝોમ કોષકેન્દ્ર સૂક્ષ્મકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોણ નવી જાતિના સર્જન માટે જવાબદાર છે ? એક પણ નહીં વિભેદનીય પ્રજનન અંતઃસંકરણ ભિન્નતા એક પણ નહીં વિભેદનીય પ્રજનન અંતઃસંકરણ ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP