બાયોલોજી (Biology)
સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ?

સંધિપાદ
શૂળચર્મી
મૃદુકાય
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ?

સાદું પ્રસરણ
સક્રિય વહન
આપેલ તમામ
અનુકૂલિત પ્રસરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગંગટોકમાં આવેલ પ્રાણીઉદ્યાન...

ત્રિવેન્દ્રમ્ ઉદ્યાન
ઇન્દ્રોડા પાર્ક
નેહરુ ઉદ્યાન
હિમાલયન ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓનો સમાવેશ થાય છે ?

કોષ્ઠાન્ત્રી
પૃથુકૃમિ
મૃદુકાય
શૂળત્વચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જર્મપ્લાઝમ બૅન્કનું નીચેનામાંથી કયું કાર્યક્ષેત્ર ગણાવી શકાય ?

આપેલ તમામ
હાર્બેરીયમ સીડસ વિકસાવવી
બીજનિધિનો વિકાસ
નવી જાતિઓનું સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ?

વિભેદન
વિઘટન
વિકાસ
ફલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP